મફત સોલર ચૂલ્હા યોજના 2024 । Free Solar Chulha Yojana 2024

Free Solar Chulha Yojana 2024 : ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે મફત સ્ટવ પ્રદાન કરવા માટે ”સોલર ચૂલ્હા યોજના” બહાર પાડવામાં આવેલી છે. આ યોજના અતંર્ગત સરકાર દ્વારા સૌર સ્ટવ આપવામાં આવશે. જેનાથી મહિલાઓ રસોઇ સરળતાથી અને સલામતીથી કરી શકશે. સામાન્ય રીતે, આવા સ્ટવ બજારમાં ખૂબ વધારે કિંમતમાં મળતા હોય છે. આથી સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજનાનો મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સોલર ચૂલ્હા યોજના દ્વારા સૌરનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે રસોઇ થઇ શકશે. તેમજ, પર્યાવરણનાં શુદ્ધિકરણમાં અગત્યનો ભાગ પ્રદાન કરશે. આ યોજના માટે વધુ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે.  જેમકે, કેવી રીતે અરજી કરવી? , યોજનામાં મળતા લાભો, યોજનાનાં લાભાર્થી વગેરે.

Free Solar Chulha Yojana 2024

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. મફત સૌર ચૂલ્હા યોજના અતંર્ગત ગરીબ પરીવારોને સહાય મળશે. આપણા દેશમાં વધતા જતા ગેસ સિલિન્ડરનાં ભાવોથી રાહત મળી રહેશે. આથી, સોલર ચૂલ્હા યોજના પ્રમાણે આવા ગરીબ પરીવારોને મફતમાં સોલર ચૂલ્હા મળી રહેશે. આ સોલર ચૂલ્હા દ્વારા સૌર ઉર્જાની મદદથી સરળતાથી રસોઇ બની શકશે. આ યોજનામાં ઘરની છત પર સોલર નાખવામાં આવશે. જેને સોલર સ્ટોવ સાથે જોડવામાં આવશે. આ સોલર સિસ્ટમમાં બેટરી પણ જોડવામાં આવશે. જેનાથી રાત્રે પણ રસોઇ થઇ શકશે. આ યોજના વિશે વધુ માહિતિ મેળવવા માટે આ આર્ટિકલને અંત સુધી વાંચો.

Highlight Point

યોજનાનું નામ સોલર ચૂલ્હા યોજના 2024
યોજનાનો હેતુ મફત સોલર સ્ટોવ આપવાનો
યોજનામાં મળતો લાભ સોલર સ્ટોવ પર 100% સબસિડી આપવામાં આવશે.
લાભાર્થી ભારત દેશનાં તમામ નાગરિકો
અરજીની પ્રક્રિયા ઓનલાઇન
ઓફિશીયલ વેબસાઇટ https://iocl.com/IndoorSolarCookingSystem

સોલર ચૂલ્હા યોજનાનો હેતુ

સોલર ચૂલ્હા યોજનાનો મુખ્ય હેતુ નીચે પ્રમાણે છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના અતંર્ગત ગરીબ પરીવારોને સહાય મળશે. આપણા દેશમાં વધતા જતા ગેસ સિલિન્ડરનાં ભાવોથી રાહત મળી રહેશે. આથી, સોલર ચૂલ્હા યોજના પ્રમાણે આવા ગરીબ પરીવારોને મફતમાં સોલર સ્ટોવ મળી રહેશે. આ સોલર સ્ટોવ દ્વારા સૌર ઉર્જાની મદદથી સરળતાથી રસોઇ બની શકશે. આ યોજનામાં ઘરની છત પર સોલર નાખવામાં આવશે. જેને સોલર સ્ટોવ સાથે જોડવામાં આવશે. આ સોલર સિસ્ટમમાં બેટરી પણ જોડવામાં આવશે. જેનાથી રાત્રે પણ રસોઇ થઇ શકશે.

સોલર ચૂલ્હા યોજના 2024 હેઠળ મળવાપાત્ર વિવિધ સ્ટવની વિગતો

આ યોજના સરકાર દ્વારા  ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને આપવામાં આવી છે. જેમાં કુલ ત્રણ પ્રકારનાં સોલર સ્ટોવ બનાવવામાં આવશે.

 1. સિંગલ બર્નર સોલર કૂકટોપ
 2. ડબલ બર્નર સોલર કૂકટોપ
 3. ડબલ બર્નર હાઇબ્રિડ કૂકટોપ

સોલર ચૂલ્હા યોજનામાં મળતા લાભો

આ યોજનામાં મળતા લાભો નીચે મુજબ છે.

આ યોજના અતંર્ગત ગરીબ પરીવારોને મફતમાં સોલર સ્ટોવ આપવામાં આવશે. આ સોલર સ્ટોવ બજારમાં વધારે કિંમતમાં મળતા હોવાથી તેને વિનામુલ્યે આપવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ યોજનામાં ગરીબ કે આર્થિક રીતે નબળા પરીવારોને આ સોલર સ્ટોવ પર 100% સબસિડી આપવામાં આવશે. જેથી ગરીબ પરીવરોને રાહત મળી રહે.

સોલર ચૂલ્હા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ । Solar Chulha Yojana Required Documents 

સોલર ચૂલ્હા યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ છે.

 • અરજદારનું આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • બેંક એકાઉન્ટ (આધારકાર્ડ સાથે લિંક હોવું જોઇએ)
 • મોબાઇલ નંબર
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો

સોલર ચૂલ્હા યોજના ક્યારે ચાલું કરવામાં આવશે?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આ યોજના માટેનું બુકિંગ શરૂ થઇ ગયેલ છે. જેની વધુ માહિતી તમની ઓફિશીયલ વેબસાઇટ https://iocl.com/IndoorSolarCookingSystem પરથી મેળવી શકો છો. બુકિંગ કર્યાનાં થોડાક સમયમાં સોલર સ્ટોવ તમારા રહેઠાણે ડિલિવરી કરી દેવામાં આવશે.


મફત સોલર ચૂલ્હા યોજના 2024 । Free Solar Chulha Yojana 2024

સોલર ચૂલ્હા યોજનામાં અરજી કેવી રીતે કરવી? । How To Online Apply Solar Chulha Yojana? 

સોલર ચૂલ્હા યોજના માટે અરજીની પ્રક્રિયા નીચે મુજબ છે.

How To Online Apply Solar Chulha Yojana? 
 • આ વેબસાઇટ પર સોલર કૂકિંગ સ્ટોવની મુલાકત લો.
 • હવે, તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે.
 • અરજી ફોર્મમાં માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરો.
 • હવે, અરજી ફોર્મને સબમિટ કરી દો.
 • છેલ્લે, તમારી અરજી સફળતાપૂર્વક થઇ ગઇ છે.

Leave a Comment