Gandhinagar Municipal Corporation Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગાંધીનગર મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Gandhinagar Municipal Corporation Recruitment 2023
પોસ્ટનુ નામ | અલગ અલગ |
સંસ્થાનું નામ | ગાંધીનગર મહાનગરપાલિકા |
નોકરીનું સ્થળ | ગાંધીનગર,ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટીફિકેશનની તારીખ | 19 ઓક્ટોમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 21 ઓક્ટોમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05 નવેમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | Click here |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
- હેલ્થ ઓફિસર
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
- ફાર્માસીસ્ટ
- લેબ ટેક્નિશિયન
ખાલી જગ્યા
- હેલ્થ ઓફિસર :-04
- ફિમેલ હેલ્થ વર્કર :-27
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર :-30
- ફાર્માસીસ્ટ :-06
- લેબ ટેક્નિશિયન :-06
પગારધોરણ
પોસ્ટનુ નામ | પગારધોરણ |
હેલ્થ ઓફિસર | રૂપિયા 56,100 થી 1,67,800 સુધી |
ફિમેલ હેલ્થ વર્કર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
ફાર્માસીસ્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
લેબ ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં અરજીની સંખ્યાના આધારે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. સંસ્થા દ્વારા જગ્યા ને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા / ઇન્ટરવ્યૂ નો નિર્ણય લેવામાં આવશે
વયમર્યાદા
GMCની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમ મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
મહત્વની તારીખ
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 21 ઓક્ટોમ્બર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05 નવેમ્બર 2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટેની વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ વિઝીટ કરો.
- અહીં તમને “Current Notification” માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત જોવા મળશે.
- હવે તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો એની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
- હવે તમારી વિગતો ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
મહત્વની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | Click here |
અરજી કરવા માટે | Click here |
સત્તાવાર વેબસાઇટ | Click here |