10 પાસ માટે સરકારી નોકરી તક, છેલ્લી તારીખ : 25-09-2023

10 પાસ માટે સરકારી નોકરી તક, છેલ્લી તારીખ : 25-09-2023

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે 360+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.

Advertisements

તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Advertisements
Join Whatsaap Group Click Here
Join Telegram Group Click Here

10 પાસ માટે સરકારી નોકરી તક 2023

સંસ્થાનું નામ ભારતીય નૌકાદળ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 21 ઓગસ્ટ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 26 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક www.joinindiannavy.gov.in

10 પાસ માટે સરકારી નોકરી તક માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ભારતીય નૌકાદળ દ્વારા 21 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 26 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા ટ્રેડ્સમેનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક માટે કુલ ખાલી જગ્યા

ભારતીય નૌકાદળમાં ટ્રેડ્સમેનની કુલ 362 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક માટે પગારધોરણ

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 18,000 થી લઈ 56,900 સુધી પગાર ચુકવવામાં આવશે.

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક માટે લાયકાત

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક માટે વયમર્યાદા

ઇન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

Advertisements

10 પાસ માટે સરકારી નોકરી તક માટે પસંદગી પ્રક્રિયા

ભારતીય નૌકાદળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

Advertisements
  • લેખિત પરીક્ષા
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

10 પાસ માટે સરકારી નોકરી તક માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ karmic.andaman.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરી લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો અને અન્ય કોઈ સમસ્યા માટે નીચે ” Comment “ કરો.

Advertisements

Important Link

Advertisements
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Join Whatsaap Group Click Here
Join Telegram Group Click Here

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 10 પાસ માટે સરકારી નોકરી તક સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Advertisements

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *