IB દ્વારા 677 જગ્યાઓ પર ભરતી, અરજી ઓનલાઈન કરવી

ઇંટેલીજેન્સ બ્યૂરો દ્વારા સુરક્ષા સહાયક અને MTS ની 677 ખાલી જગ્યાઓ પર ભરતીનું નોટિફિકેશન બહાર પડી છે. આ ભરતીમાં અરજી કરવા લાયકાત શું જોઈએ, ઉમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, એપ્લિકેશન ફી કેટલી ભરવી પડશે, નોકરી કઈ જગ્યાએ કરવાની રહેશે, સિલેક્ષન કઈ રીતે થશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે,.. જેવી તમામ માહિતી માટે આ પોસ્ટ એંડ સુધી વાંચો.. વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

કુલ જગ્યાઓ

  • 677 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.

કઈ કઈ પોસ્ટ પર ભરતી બહાર પડી છે?

  • સુરક્ષા સહાયક/મોટર ટ્રાન્સપોર્ટઃ 362
  • MTS/જનરલ : 315

લાયકાત શું જોઈએ?

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
  • વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉમર ધોરણ કેટલું જોઈએ?

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહતમ વય મર્યાદા: 27 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ થશે.

એપ્લિકેશન ફી

  • પ્રોસેસ ફીસ : રૂ. 450/-
  • પરીક્ષા ફી: રૂ. 50/-
  • બધા ઉમેદવારો: રૂ 500/-
  • ફી કઈ રીતે પે કરવી : ઑનલાઇન

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 14-10-2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 13-11-2023

મહત્વની લિંક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *