Unified Pension Scheme: યૂનિફાઈડ પેન્શન સ્કીમ શું છે ? 10 સરળ પોઇન્ટ્સમાં સમજો શું છે યુનિફાઈડ પેન્શન યોજના
યૂનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) શું છે, જાણો 10 મુખ્ય પોઇન્ટ્સ: 10 પોઇન્ટ્સમાં સમજીએ કે યુનિફાઈડ પેન્શન સ્કીમ શું છે અને આ સરકારી કર્મચારીઓને કેટલો ફાયદો આપશે? યૂનિફાઈડ પેન્શન સ્કીમ શું છે: કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવી પેન્શન સ્કીમને યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) નામ આપવામાં … Read more