પાટણ નગરપાલિકાની જાહેર સુચના
પાટણ શહેરમાં દુકાન તેમજ લારી ગલ્લા ધારકોને જણાવવાનું કે
રોડ ઉપર સફેદ પટ્ટા ની બહાર કોઇપણ પ્રકારનું દબાણ કરવું નહીં
તેમજ કરાવવું નહિં
રોડ ઉપર સફેદ પટ્ટા ની બહાર દુકાન દાર એ દબાણ કર્યું હશે કે
લારી ગલ્લા પડ્યા હશે કે વાહનો પડ્યા હશે તો સ્થળ ઉપર ડંડ વસુલાત કરવામાં આવશે
જેની દરેક દુકાન દાર અને લારી ગલ્લા ધારકોએ નોંધ લેવી
(પાટણ નગરપાલિકાની)
આ મેસેજ ને પાટણ ના દરેક ગૃપ માં મુકીને પાટણ ને દબાણ મુક્ત કરવા માં મદદરૂપ થશો એવી અપેક્ષા……